નોરા ફતેહીને ટક્કર મારવા આવી ગઈ ‘નચ બલિયે’ની આ સ્પર્ધક

નોરા ફતેહીને ટક્કર મારવા આવી ગઈ ‘નચ બલિયે’ની આ સ્પર્ધક

નોરા ફતેહીના ડાન્સનો કોઈ મુકાબલો ન કરી શકે, પરંતુ નચ બલિયે 9ની કન્ટેસ્ટન્ટ નતાશા સ્તાનકોવિચે આ વાતને ખોટી પાડી હતી નતાશાએ નચ બલિયેના સેટ પર નોરાના જ સોંગ પર તેને ટક્કર આપી હતી શૉના જજ પણ બંનેનો ડાન્સ જોવામાં મગ્ન થઈ ગયા હતા બંનેએ સાકી સોંગ પર ડાન્સ કરીને સ્ટેજ પર આગ લગાવી દીધી હતી


User: DivyaBhaskar

Views: 6.5K

Uploaded: 2019-08-05

Duration: 00:52