370 નાબૂદ કરવાના પ્રસ્તાવની ગુજરાતભરમાં ઉજવણી, ‘મોદી હૈ તો મુમકીન હૈ’ના નારા લાગ્યા

370 નાબૂદ કરવાના પ્રસ્તાવની ગુજરાતભરમાં ઉજવણી, ‘મોદી હૈ તો મુમકીન હૈ’ના નારા લાગ્યા

અમદાવાદઃ રાજ્યસભામાં આજે ગૃહમંત્રી અમિત શાહે આર્ટિકલ 370 હટાવવા અને જમ્મુ અને કાશ્મીરના પુનર્ગઠનનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે આમ, મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કર્યો છે જેને પગલે સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં પણ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યના અમદાવાદથી લઈ રાજકોટ સહિતના વિવિધ શહેર અને તાલુકા તથા ગામોમાં ઉજવણી થઈ રહી છે


User: DivyaBhaskar

Views: 1K

Uploaded: 2019-08-05

Duration: 00:39

Your Page Title