ફ્રાન્સના ફ્રેન્કી ઝપાટાએ હોવરબોર્ડ પર ઈંગ્લિશ ચેનલ પાર કરી

ફ્રાન્સના ફ્રેન્કી ઝપાટાએ હોવરબોર્ડ પર ઈંગ્લિશ ચેનલ પાર કરી

ફ્રાન્સના ઇન્વેન્ટર ફ્રેન્કી ઝપાટા જેટ સંચાલિત હોવરબોર્ડથી ઇંગ્લિશ ચેનલ પાર કરવામાં સફળ રહ્યો છે ઇંગ્લિશ ચેનલ વોટર બોડી છે જે સધર્ન ઇંગ્લેન્ડને નોર્ધન ફ્રાન્સથી અલગ પાડે છે ઇંગ્લિશ ચેનલ દુનિયાનો સૌથી વ્યસ્ત શિપિંગ એરિયા છે ફ્રેન્કી ઝપાટાએ બીજી વખતના પ્રયાસમાં સફળતા હાંસલ કરી છે ગયા મહિને તેને અસફળતા મળી હતી બીજી ટ્રાયમાં રવિવારે સવારે તેણે આ સિદ્ધિ હાંસલ કરી 40 વર્ષીય ઝપાટાએ રવિવારે સવારે 6:17 વાગ્યે ફ્રાન્સના ઉત્તરી તટ પર સંગેટથી ટેકઓફ કર્યુ અને ઇંગ્લિશ ચેનલ પાર કરીને ડોવરના સેન્ટ માર્ગરેટ બીચ પર લેન્ડ કર્યુ અગાઉ તેણે 25 જુલાઈના રોજ પણ ચેનલ પાર કરવાનો પ્રયત્ન કર્યો હતો, જે નિષ્ફ્ળ રહ્યો


User: DivyaBhaskar

Views: 1.5K

Uploaded: 2019-08-05

Duration: 00:52