દિવ્યાંગ યુવતીની પરિસ્થિતીનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર યુવક ઝડપાયો

દિવ્યાંગ યુવતીની પરિસ્થિતીનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર યુવક ઝડપાયો

અમદાવાદઃશહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી દિવ્યાંગ યુવતી પર તેના જ મકાનમાં ભાડે રહેતા યુવકે દુષ્કર્મ ગુજાર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે યુવતી બહેરી-મુંગી તેમજ અપંગ હોવાનો લાભ ઉઠાવી માતા-પિતાની ગેરહાજરીમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જેથી યુવતીને ચાર માસનો ગર્ભ રહી ગયો હતો અમરાઇવાડી પોલીસે આરોપી યુવકની ધરકપડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે


User: DivyaBhaskar

Views: 3.8K

Uploaded: 2019-08-05

Duration: 01:11

Your Page Title