ગોંડલમાં યુદ્ધ એ જ કલ્યાણ નામના ગૃપે પાકિસ્તાનનો ઝંડો સળગાવી આતશબાજી કરી

ગોંડલમાં યુદ્ધ એ જ કલ્યાણ નામના ગૃપે પાકિસ્તાનનો ઝંડો સળગાવી આતશબાજી કરી

ગોંડલઃકાશ્મીરમાં કલમ 370 નાબૂદ કરવાના નિર્ણયને ગોંડલવાસીઓએ હરખભેર વધાવી લીધો છે લોકોએ ફટાકડા ફોડી આતશબાજી કરી ઉજવણી કરી છે આ ઉપરાંત શહેરના યુદ્ધ એ જ કલ્યાણ ગૃપ દ્વારા ત્રણ ખૂણીયે આવેલા સરદાર પટેલના સ્ટેચ્યૂ નજીક ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી આ ઉપરાંત પાકિસ્તાનના ઝંડા પર ફટાકડા ફોડી બાળવામાં આવ્યો હતો આ સાથે લોકોએ ડીજેના તાલ પર ઝૂમી ઉત્સાહથી ઉજવણી કરી હતી


User: DivyaBhaskar

Views: 463

Uploaded: 2019-08-05

Duration: 00:40

Your Page Title