દક્ષિણ દિલ્હીની એક ઈમારતમાં આગ લાગવાથી 6ના મોત, 11 ઈજાગ્રસ્ત

દક્ષિણ દિલ્હીની એક ઈમારતમાં આગ લાગવાથી 6ના મોત, 11 ઈજાગ્રસ્ત

દક્ષિણ દિલ્હીના જાકિર નગરમાં સોમવારે રાતે એક બહુમાળી બિલ્ડિંગમાં આગ લાગવાથી 6 લોકોના મોત થયા છે, જયારે 11 લોકોને ઈજા થઈ છે ફાયરબ્રિગડની 8 ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ છે લગભગ 20 લોકને બચાવવામાં આવ્યા છે ઈમારતના પાર્કિંગમાં ઉભેલી 7 કાર અને મોટરસાઈકલ બળીને ખાખ થઈ ગઈ છે


User: DivyaBhaskar

Views: 6.3K

Uploaded: 2019-08-06

Duration: 01:34

Your Page Title