ST બસનાં ડ્રાઈવરને ચાલુ બસે હ્રદયરોગનો હુમલો આવતાં અકસ્માત સર્જાયો, કોલેજીયન યુવકનું મોત

ST બસનાં ડ્રાઈવરને ચાલુ બસે હ્રદયરોગનો હુમલો આવતાં અકસ્માત સર્જાયો, કોલેજીયન યુવકનું મોત

અમરેલી:બાબરા એસટી ડેપો નજીક એસટી અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક કોલેજીયન યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બીજો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને નજીકની હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે રાજકોટ અમરેલી રૂટની બસ અમરેલી તરફ આવી રહી તે દરમિયાન એસટી બસના ડ્રાઈવરે હ્રદયરોગનો હુમલો આવતા આ ઘટના બની હતી જેમાં એક યુવકનું મોત નિપજ્યું હતું હાલ તો સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે


User: DivyaBhaskar

Views: 1.7K

Uploaded: 2019-08-07

Duration: 00:36