ઈસ્લામાબાદમાં જોવા મળ્યા ‘અખંડ ભારત’ના પોસ્ટર, પાકિસ્તાની પોલીસે કરી શખ્સની ધરપકડ

ઈસ્લામાબાદમાં જોવા મળ્યા ‘અખંડ ભારત’ના પોસ્ટર, પાકિસ્તાની પોલીસે કરી શખ્સની ધરપકડ

કલમ 370 ખત્મ થયા બાદ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના કેટલાંક વિસ્તારોમાં ભારત સમર્થક બેનર્સ જોવા મળ્યા, આ બેનર્સ પર શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાવતનું અખંડ ભારત પરનું નિવેદન છપાયેલુ હતુ આ બેનર્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે ઈસ્લામાબાદના એક શખ્સે આ બેનર્સને જોઇને એક વીડિયો બનાવ્યો હતો જે બાદ પોલીસે આ બેનર્સ ઉતારી લીધા હતા અને એક શખ્સની ધરપકડ પણ કરી હતી


User: DivyaBhaskar

Views: 196

Uploaded: 2019-08-07

Duration: 00:58

Your Page Title