મહિસાગરના કડાણા ડેમની સપાટીમાં વધારો, આણંદ, બોરસદ અને આંકલાવના 36 ગામો એલર્ટ

મહિસાગરના કડાણા ડેમની સપાટીમાં વધારો, આણંદ, બોરસદ અને આંકલાવના 36 ગામો એલર્ટ

મહીસાગર: મહીસાગર જિલ્લામાં આવેલ કડાણા ડેમમાં વરસાદી માહોલ વચ્ચે ડેમની આવકમાં વધધટ જોવા મળી હતી છેલ્લા બે દિવસથી થઈ રહેલા વરસાદથી કડાણા ડેમની કુલ સપાટી 12771 મીટર છે જ્યાં હાલની સપાટી 12548 પહોંચતા જળસંગ્રહના 80 થઈ ગયો છે જેથી ઉમરેઠનાં 6, આણંદનાં 6, બોરસદનાં 12 અને આંકલાવનાં 12 ગામોને તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે


User: DivyaBhaskar

Views: 430

Uploaded: 2019-08-11

Duration: 00:46

Your Page Title