કાલાવડ માર્કેટીંગ યાર્ડમાં એક શખ્સે 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું, સીસીટીવીમાં કેદ

કાલાવડ માર્કેટીંગ યાર્ડમાં એક શખ્સે 2 રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું, સીસીટીવીમાં કેદ

જામનગર: કાલાવડના માર્કેટીંગ યાર્ડમાં એક શખ્સે 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે આ ઘટના શુક્રવારે સાંજે બની હતી જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે જેથી પોલીસે સીસીટીવી ફૂટેજનાં આધારે તપાસ શરૂ કરી છે ફાયરિંગ કરનાર શખ્સો પોલીસ કર્મચારી જ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે બનાવનાં બે દિવસ બાદ પણ ફાયરીંગ શા માટે થયું છે અને કોણે કર્યું તે સામે આવ્યું નથી જો કે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી


User: DivyaBhaskar

Views: 27

Uploaded: 2019-08-11

Duration: 00:45

Your Page Title