અમદાવાદ-ભાવનગર હાઇવે પરના ગામોમાં પાણી ઘૂસતા મશીનથી હાઇવે તોડવામાં આવ્યો

અમદાવાદ-ભાવનગર હાઇવે પરના ગામોમાં પાણી ઘૂસતા મશીનથી હાઇવે તોડવામાં આવ્યો

ભાવનગર:અમદાવાદ-ભાવનગર હાઇવે પરનાં કેટલાક ગામોમાં સુરેન્દ્રનગરની નદીઓના પાણી ઘૂસી ગયા હતા હાઇવે પર આવતા માઢિયા, સનેસ સહિતના ગામોમાં કેરો, વેગડ અને કાળુભાર નદીના પાણી ઘૂસી ગયા હતાં જેના પગલે તંત્ર દ્વારા હાઇવે પરનું નાળું તોડાયું હતું ભાવનગર-અમદાવાદ શોર્ટરૂટ હાઇવે પર 8-10 ફૂટ જેટલું પાણી ભરાયું હતું આ હાઇવે પર હિટાચી મશીન દ્વારા નાળું તોડવામાં આવ્યું હતું


User: DivyaBhaskar

Views: 899

Uploaded: 2019-08-11

Duration: 00:56

Your Page Title