એરપોર્ટ રોડ પર ફરી એક મગર દેખાયો, વનવિભાગે સુરક્ષિત પાંજરે પૂર્યો

એરપોર્ટ રોડ પર ફરી એક મગર દેખાયો, વનવિભાગે સુરક્ષિત પાંજરે પૂર્યો

લાખોંદઃ ભુજના એરપોર્ટ રિંગરોડ પર ફરી એકવાર મગરે દેખા દેતા લોકો ભયભીત બન્યા હતા, જો કે તાત્કાલિક વનવિભાગે પકડીને રેસ્ક્યુ કરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો સોમવારે બપોરે 12 વાગ્યા આસપાસ લોકોએ જાણ કરતા વનતંત્ર એક્શનમાં આવ્યું હતું જો કે મગર સવારના ભાગે બહાર આવ્યો હોવાનું સ્થાનિકે જાણવા મળ્યું હતું ભુજ પશ્ચિમ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિરલસિંહ ચાવડા સહીતની ટીમે ઘટનાસ્થળે જઈને મગરને સુરક્ષિત પાંજરે પૂર્યો હતો


User: DivyaBhaskar

Views: 341

Uploaded: 2019-08-13

Duration: 01:01

Your Page Title