ઈમરાન ખાનને લાગે છે મોદીનો ડર, કહ્યું POKમાં મોદી સરકાર કાર્યવાહી કરશે

ઈમરાન ખાનને લાગે છે મોદીનો ડર, કહ્યું POKમાં મોદી સરકાર કાર્યવાહી કરશે

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંપાકિસ્તાનના સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ઈમરાનખાન પાક અધિકૃત પીઓકે ગયા હતાઅહીં વિધાનસભાને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે ભારત તરફથી જન્મૂ-કાશ્મીરમાં કલમ-370 સમાપ્ત કર્યા બાદ હવે એક જ રસ્તો બચ્યો છે અને તે છે કાશ્મીરની આઝાદીઈમરાને ડર પણ વ્યક્ત કર્યો કે હવે POKમાં મોદી સરકાર કાર્યવાહી કરશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું


User: DivyaBhaskar

Views: 136

Uploaded: 2019-08-14

Duration: 02:55

Your Page Title