92 મિનિટના ભાષણ બાદ પીએમ મોદી બાળકોને મળ્યા, પીએમને જોતા જ બાળકો ઘેરી વળ્યા

92 મિનિટના ભાષણ બાદ પીએમ મોદી બાળકોને મળ્યા, પીએમને જોતા જ બાળકો ઘેરી વળ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે 73માં સ્વતંત્રતા દિવસે છઠ્ઠી વખત લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો છે 92 મિનિટના ભાષણ બાદ પીએમ મોદી લાલ કિલ્લામાં હાજર શાળાના બાળકોને મળ્યા હતા પીએમ મોદીને જોતા જ બાળકો તેમને ઘેરી વળ્યા હતા પીએમે બાળકો સાથે હાથ મિલાવ્યો હતો અને બાળકો સાથે મુલાકાત કરી હતી


User: DivyaBhaskar

Views: 77

Uploaded: 2019-08-15

Duration: 03:50

Your Page Title