જલારામ ટ્રેડિંગમાંથી તસ્કરોએ રૂ.15 લાખ 43 હજારની સિગરેટ ચોરી, ઘટના સીસીટીવીમાં કેદ

જલારામ ટ્રેડિંગમાંથી તસ્કરોએ રૂ.15 લાખ 43 હજારની સિગરેટ ચોરી, ઘટના સીસીટીવીમાં કેદ

ડીસા: શિવ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં આવેલા જલારામ ટ્રેડિંગ કંપનીની દુકાનમાં તસ્કરો ત્રાટકી રૂ15,43,491ની સિગરેટોના કાર્ટુનો ચોરી જતા ચકચાર મચી હતી જોકે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામા કેદ થઈ હતી જોકે ચોરીની ઘટનાને લઈ તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યા છે ડીસામાં તસ્કરો બેફામ બન્યા છે પરિણામે કાયદો અને વ્યવસ્થા કથળતી જતી હોય તેવી સ્થિતિ નિર્મિત થઈ છે ડીસાના સુભાષ ચોકના શિવ પ્લાઝામા રજનીભાઇ ભરતભાઇ ઠક્કર છેલ્લા બે વર્ષથી જલારામ ટ્રેડિંગ કંપની દુકાનમાં સિગારેટ,બિસ્કિટ,સાબુ, અગરબત્તીનો રિટેલ તથા હોલસેલનો વેપાર કરે છે છ ઓગસ્ટના રોજ તેઓએ એલટી સી લી કંપનીમાંથી રૂ 25,47,924નો માલ મંગાવી ગોડાઉનમા ઉતાર્યો હતો


User: DivyaBhaskar

Views: 360

Uploaded: 2019-08-18

Duration: 01:03

Your Page Title