ઘંટેશ્વર નજક આવેલી આસ્થા સોસાયટીમાં મહાદેવને 1,75,000ની ચલણી નોટોનો શણગાર

ઘંટેશ્વર નજક આવેલી આસ્થા સોસાયટીમાં મહાદેવને 1,75,000ની ચલણી નોટોનો શણગાર

રાજકોટઃશહેરના ઘંટેશ્વર નજીક આસ્થા સોસાયટીમાં રહેવાસીઓએ શ્રાવણ માસ નિમિત્તે મહાદેવને અનોખો શૃંગાર કર્યો છે સ્થાનિકોએ ચલણી નોટોથી મહાદેવનો શણગાર કર્યો છે 50, 100, 200, 500, 2000ની ચલણી નોટોથી દેવાધિદેવને અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે કુલ 1 લાખ 75 હજાર રૂપિયાની ચલણીની નોટોથી શણગાર કરવામાં આવ્યો છે આ પ્રસંગે સ્થાનિકો સહિત મોટા પ્રમાણમાં લોકોએ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી


User: DivyaBhaskar

Views: 1.2K

Uploaded: 2019-08-19

Duration: 01:00

Your Page Title