પીએમ ઈમરાનના આતંકી હાફિઝ સઈદ સાથે લાહોરમાં પોસ્ટર લાગ્યા

પીએમ ઈમરાનના આતંકી હાફિઝ સઈદ સાથે લાહોરમાં પોસ્ટર લાગ્યા

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનના પોસ્ટરો મુંબઈ હુમલાના માસ્ટમાઈન્ડ હાફિઝ સઈદ સાથે પાકિસ્તાનમાં વિવિધ જગ્યાએ લગાડવામાં આવતા ઈમરાન પર ફરી એક વખત સવાલ ઉઠ્યો છે પોસ્ટરના ફોટો પાકિસ્તાનના જ પત્રકારોએ સોશિયલ મીડિયા પર શેર કરીને ઈમરાન પર પ્રશ્નાર્થ કર્યો છે br br આ પોસ્ટરમાં આતંકી હાફિઝ સઈદની બિલકુલ નજીક ઈમરાન ખાનનો ફોટો છે આ સિવાય અન્ય ફોટા પણ છે પોસ્ટરમાં ઉર્દૂમાં તમામના નામ લખવામાં આવ્યા છે આ સિવાય ઉર્દૂમાં જ જશ્ન-એ-આઝાદી પણ લખવામાં આવ્યું છે


User: DivyaBhaskar

Views: 1.7K

Uploaded: 2019-08-26

Duration: 00:44

Your Page Title