હૈદરાબાદ પોલીસને મળી મોટી સફળતા, 5 કરોડ રૂપિયા રોકડા લઈ જતાં 7 લોકોને ઝડપી પાડ્યાં

હૈદરાબાદ પોલીસને મળી મોટી સફળતા, 5 કરોડ રૂપિયા રોકડા લઈ જતાં 7 લોકોને ઝડપી પાડ્યાં

હૈદરાબાદ: સોમવારે જ્યુબિલિ હીલ ચેક પોસ્ટ પર ચેકીંગ દરમ્યાન પોલીસ કમિશનરની ટાસ્ક ફોર્સે 7 લોકોને ગેરકાયદેસર રીતે રોકડા નાણાંની હેરાફેરી કરતાં ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી 5 કરોડ રૂપિયા રોકડા કબ્જે કરવામાં આવ્યા છે હૈદરાબાદ શહેર પોલીસે ખૂબ મોટા હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો છે ઝડપાયેલ પૈસામાં 2000,500 અને 100 રૂપિયાની નવી નકોર નોટોનો સમાવેશ થાય છે પોલીસે કુલ 5 કરોડ કેશ, 2 કાર અને 1 બાઈક કબજે લીધાં છે


User: DivyaBhaskar

Views: 2.3K

Uploaded: 2019-08-27

Duration: 01:45

Your Page Title