છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યા

છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યા

સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં છોટા ઉદેપુરમાં 7, હોલોલ, પાવી જેતપુર અને ક્વાંટમાં સાડા છ ઈંચ જેટલો વરસાદ થયો છે ઓરસંગ, કરા, અશ્વિન, અને હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે સુખી ડેમના 6 દરવાજા ખોલવામાં આવતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે તોહાલોલ પંથકમાં ભારે વરસાદથી બપોરે 4 વાગ્યે આજવા સરોવરની સપાટી 21220 ફૂટે પહોંચી ગઈ હતી ઓવરફ્લો થવાનું શરૂ થતાં જ વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ વધારો થયો છે જેને પગલે વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે


User: DivyaBhaskar

Views: 0

Uploaded: 2019-08-27

Duration: 04:09

Your Page Title