શ્રાવણ માસનાં છેલ્લા દિવસે સોમનાથ મહાદેવને ફૂલોનો શણગાર, ભાવિકો ઉમટ્યાં

શ્રાવણ માસનાં છેલ્લા દિવસે સોમનાથ મહાદેવને ફૂલોનો શણગાર, ભાવિકો ઉમટ્યાં

જૂનાગઢ:આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે સોમનાથ મહાદેવનાં દર્શન કરવા માટે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતાં ભગવાન મહાદેવને આજે ફૂલનો શણગાર કરવામાં આવ્યો હતો સવારથી જ મંદિરની બહારથી લાંબી કતારો જોવા મળી હતી વહેલી સવારે 7 વાગ્યે આરતીની ઝલક માટે પણ પડાપડી થતી હતી દેવાધિદેવ મહાદેવના દર્શન કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી આ સાથે જ હર હર મહાદેવના નાદ સાથે શિવાલય ગુંજી ઉઠ્યું હતું


User: DivyaBhaskar

Views: 1.8K

Uploaded: 2019-08-30

Duration: 01:38

Your Page Title