લિફ્ટમાં ફસાયા હો ત્યારે સલામત રીતે બહાર નિકળવાની ટેકનિક

લિફ્ટમાં ફસાયા હો ત્યારે સલામત રીતે બહાર નિકળવાની ટેકનિક

શહેરમાં ઘર હોય કે ઓફિસ બંને સ્થળે આપણે લિફ્ટનો ઉપયોગ કરીએ છીએલિફ્ટ આપણને ઘણી ઉપયોગી છેજોકે ક્યારેક લિફ્ટ મોતની લિફ્ટ સાબિત થાય છેલિફ્ટ અચાનક ફસાય જતા અંદર રહેલા લોકો મુશ્કેલીમાં મુકાય છેતો ચાલો આ વીડિયોમાં સરળ ભાષામાં જાણકારી મેળવીએ કે જો કોઈ લિફ્ટમાં ફસાય તો તેને કઈ રીતે સલામત બહાર કાઢી શકાય તેમજ તે જાતે પણ કઈ રીતે બહાર નિકળી શકે


User: DivyaBhaskar

Views: 57

Uploaded: 2019-08-30

Duration: 04:12

Your Page Title