સુરતમાં ગોધાણી જેમ્સમાંથી 250 રત્નકલાકારોને છૂટા કરી દેવાયા

સુરતમાં ગોધાણી જેમ્સમાંથી 250 રત્નકલાકારોને છૂટા કરી દેવાયા

સુરતઃહીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે નાના મોટા કારખાનાઓ બંધ થતાં રત્નકલાકારોની હાલત કફોડી થઈ રહી છે ત્યારે કતારગામના જડીવાળા કમ્પાઉન્ડમાં આવેલી ગોધાણી જેમ્સ નામની કંપનીમાંથી એક સાથે 250 રત્નકલાકારોનો છૂટા કરી દેવાયા છે જેથી રત્નકલાકારો વિકાસ સંઘની ઓફિસ પહોંચીને પોતાની રજૂઆત કરી હતી


User: DivyaBhaskar

Views: 803

Uploaded: 2019-08-31

Duration: 01:36

Your Page Title