વડોદરા મહાનગરપાલિકાનો કાર્યપાલક ઇજનેર 1.5 લાખની લાંચ લેતા ઝડપાયો

વડોદરા મહાનગરપાલિકાનો કાર્યપાલક ઇજનેર 1.5 લાખની લાંચ લેતા ઝડપાયો

વડોદરાઃપાણીની 29 ટાંકી અને સંપની સફાઇ કામગીરી કરનારી કંપનીના મેનેજર પાસેથી 32 લાખનું બિલ પાસ કરાવવા પાલિકાના પાણી પુરવઠા વિભાગનો કાર્યપાલક ઇજનેર મુકુંદ પટેલ 150 લાખ રૂપિયાની લાંચ લેતાં એસીબીના હાથે ઝડપાઈ ગયો હતો એસીબીનાં સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વડોદરા શહેરની 29 જેટલી ઓવર હેડ ટેન્ક તથા અંડર ગ્રાઉન્ડ સંપની સાફસફાઇ કરવાનો કોન્ટ્રાકટ ધરાવતી ઇકો ફેસેલિટીઝ મેનેજમેન્ટ સર્વિસ નામની કંપનીએ તમામ ટાંકી- સંપની સફાઇ કર્યા બાદ 32 લાખ રૂપિયાનું બિલ પાલિકાના પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર ( વર્ગ-1 )મુકુંદ વિરમભાઇ પટેલ સમક્ષ રજૂ કર્યું હતું


User: DivyaBhaskar

Views: 211

Uploaded: 2019-08-31

Duration: 00:35

Your Page Title