ભારે વરસાદના કારણે મુંબઈની એક બિલ્ડિંગ ધોધમાં તબ્દિલ

ભારે વરસાદના કારણે મુંબઈની એક બિલ્ડિંગ ધોધમાં તબ્દિલ

મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત છે ત્યારે સોશિયલ મીડિયામાં કેટલાંક વીડિયો ટ્રેન્ડ થઈ રહ્યા છે જેમાં એક છે મુંબઈના વડાલાની એક મલ્ટી સ્ટોરી કફ પરેડનો વીડિયોમાં એક હાઈરાઈઝ બિલ્ડિંગની છત પરથી ધોધ વહી રહ્યો છે જાણે કે બિલ્ડિંગની છત પર કોઈ ઝરણું વહી રહ્યું હોય અને તેનો ધોધ નીચે પડે છે તેવો જ એક વાઇરલ વીડિયો છે જેમાં એક ટ્રાફિક સિગ્નલ રોડ પર વહેતા પાણીમાં વહી રહ્યું છે


User: DivyaBhaskar

Views: 369

Uploaded: 2019-09-05

Duration: 00:52

Your Page Title