વાપીમાં આભ ફાટ્યું, 11.4 ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ

વાપીમાં આભ ફાટ્યું, 11.4 ઈંચ વરસાદ ખાબકતા ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ

સુરતઃ વલસાડ જિલ્લામાં ચાલૂ વર્ષે 100 ટકાને આંબી ગયેલા વરસાદના કારણે ખેડૂતો હાલ તો ચિંતા મુક્ત છે નદી, નાળા, ચેકડેમો સિંચાઇની સુવિધાઓ માટેની સમસ્યા દૂર થઇ જાય તેવો માફકસર વરસાદ પડ્યો છેજૂલાઇના મધ્યેથી વરસાદ થંભી ગયા બાદ માસના અંત અને સપ્ટેમ્બરના પ્રારંભે ફરી મેઘરાજાનો રાઉન્ડ શરૂ થયો છે અને મેધરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ વાપીમાં 114 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો મેઘરાદા મન મૂ્કીને વરસાદ થતાં પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા


User: DivyaBhaskar

Views: 3.7K

Uploaded: 2019-09-05

Duration: 01:59

Your Page Title