પોતાના ફર્સ્ટ સોંગ ‘સ્વીટહાર્ટ’ પર સારા અલી ખાનનો ક્યૂટ ડાન્સ

પોતાના ફર્સ્ટ સોંગ ‘સ્વીટહાર્ટ’ પર સારા અલી ખાનનો ક્યૂટ ડાન્સ

બૉલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન તેની ફિલ્મો કરતા કાર્તિક આર્યન સાથે તેની રિલેશનશીપને લઈને વધુ ચર્ચામાં રહે છે ત્યારે સારા સોશિયલ મીડિયા પર પણ એટલી જ એક્ટિવ છે હાલમાં જ તેણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જે તેની ફિલ્મ ‘કેદારનાથ’ના ‘સ્વીટહાર્ટ’સોંગ પરનો છે વ્હાઇટ લખનવી કુર્તા પ્લાજોમાં સારા ક્યૂટ લાગી રહી છે


User: DivyaBhaskar

Views: 5.3K

Uploaded: 2019-09-10

Duration: 00:39

Your Page Title