ઢાઢર નદીમાં પૂર, કંટેશ્વર ગામ સંપર્ક વિહોણું, જીવના જોખમે લોકો પાણીમાં તરીને ઘરે પહોંચે છે

ઢાઢર નદીમાં પૂર, કંટેશ્વર ગામ સંપર્ક વિહોણું, જીવના જોખમે લોકો પાણીમાં તરીને ઘરે પહોંચે છે

છોટાઉદેપુરઃ ઢાઢર નદીમાં પૂરની પરિસ્થિતિને પગલે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું કંટેશ્વર ગામ વિખુટુ પડ્યું છે ઢાઢર નદીના પાણી ગામની બંન્ને બાજુના રસ્તે ફરી વળ્યા છે જેથી લોકો ગામમાંથી બહાર નીકળી શકતા નથી કેટલાક લોકો જીવના જોખમે તરીને ગામમાં પહોંચ્યા હતા કંટેશ્વર ગામના લોકોની હાલત અત્યંત જ કફોડી બની ગઇ છે, તેમ છતાં br તંત્રના જવાબદાર કોઇ અધિકારીએ કંટેશ્વરની આસાપાસ ફરક્યા પણ નહોતા


User: DivyaBhaskar

Views: 41

Uploaded: 2019-09-10

Duration: 01:00

Your Page Title