તાડાસનથી મટાડો પિચોટીનો દુખાવો, વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ શીખવી સરળ રીત

તાડાસનથી મટાડો પિચોટીનો દુખાવો, વેરાવળના ખેતસીભાઈ મૈઠિયાએ શીખવી સરળ રીત

વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ પિચોટીની તકલીફ અંગે એક વીડિયો શેર કર્યો છે ખેતસીભાઈના મતેબાળકોમાં આ તકલીફ વધુ હોય છે, જેનું સૌથી મોટું કારણ ખરાબ આદતો છે ખેતસીભાઈનું કહેવું છે કે, ચાર-પાંચ ખરાબ આદતોથી બાળકોને દૂર રાખવામાં આવે તો પિચોટીની તકલીફ રહે જ નહીં પણ જેમને પિચોટીની તકલીફ હોય તેમને તેઓ તાડાસનની સલાહ આપે છે તેમનું કહેવું છે કે, આ આસનથી પિચોટીની તકલીફમાં તુરંત રાહત મેળવી શકાય છે આ આસન કરવાથી હાઈટ તો વધે જ છે સાથેસાથે બોડી પણ ફિટ રહે છે


User: DivyaBhaskar

Views: 325

Uploaded: 2019-09-11

Duration: 02:16

Your Page Title