અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું પરિવારે અપહરણ કર્યું, પ્રેમીને ફટકાર્યો

અમદાવાદમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનું પરિવારે અપહરણ કર્યું, પ્રેમીને ફટકાર્યો

અમદાવાદ: નવરંગપુરા વિસ્તારમાં પ્રેમલગ્ન કરનાર યુવકના પરિવારજનોને યુવતીના પરિવાજનોએ ઢોર માર મર્યો છે જૈન દેરાસરમાં સમાધાનના બહાને બોલાવી 10 જેટલા શખ્સોએ પરિવાર પર લાકડી અને ધારીયા વડે હુમલો કર્યો હતો મારમાર્યા બાદ યુવતીને ગાડીમાં બેસાડી અપહરણ કરી પરિવાજનો નાસી છુટ્યા હતા મારામારીમાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે ઘટનાની જાણ થતા નવરંગપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે


User: DivyaBhaskar

Views: 8.1K

Uploaded: 2019-09-11

Duration: 01:12

Your Page Title