સુંદર સિલ્ક સાડીમાં ‘અંધેરી કા રાજા’ પંડાલમાં દર્શન કરવા આવી કંગના

સુંદર સિલ્ક સાડીમાં ‘અંધેરી કા રાજા’ પંડાલમાં દર્શન કરવા આવી કંગના

બૉલિવૂડ ઈન્ડસ્ટ્રીઝની એક માત્ર એક્ટ્રેસ કંગના રનોટ તેના દરેક લૂકમાં સુંદર લાગે છે જો વાત સાડીની આવે તો કંગના સાડી પહેરવાનો એક પણ મોકો છોડતી નથી હાલમાં જ મુંબઈમાં ગણેશોત્સવમાં અંધેરી કા રાજાના પંડાલમાં બપ્પાના દર્શન કરવા પહોંચી હતી જ્યાં સ્કાઈ બ્લૂ સિલ્વર સાડીમાં સુંદર લાગતી હતી આ લૂકમાં તેણે લાઇટ મેકઅપ અને ન્યૂડ લિપસ્ટિક સાથે હેર સ્ટાઇલ બન બનાવ્યો હતો જેની સાથે ગજરો પણ લગાવ્યો હતો


User: DivyaBhaskar

Views: 3.2K

Uploaded: 2019-09-11

Duration: 01:20

Your Page Title