આણંદમાં રામનગર પાટીયા પાસે વિદ્યાર્થીઓનું એસ.ટી. બસ રોકો આંદોલન

આણંદમાં રામનગર પાટીયા પાસે વિદ્યાર્થીઓનું એસ.ટી. બસ રોકો આંદોલન

આણંદ: નેશનલ હાઈવે નં 8 ઉપર આવેલ આણંદ તાલુકાના રામનગર પાટીયા પાસે આજે સવારના લગભગ 8:30 કલાકના સુમારે લોકલ એસટી બસોના રોજબરોજના ધાંધીયાથી કંટાળી ગયેલા રામનગરના વિદ્યાર્થીઓએ એસટી બસ રોકો આંદોલન કરીને વાસદથી આણંદ તરફ જતી એસટી બસના પૈડા થંભાવી દીધા હતા અને જ્યાં સુધી એસટી બસના સળગતા પ્રશ્નોનો ઉકેલ નહી આવે ત્યાં સુધી બસ રોકો આંદોલન જારી રહેશે તેવા અડગ નિર્ણય સાથે રસ્તા પર ચક્કાજામ કર્યો હતોઆણંદ તાલુકાના રામનગર ગામના રહીશો છેલ્લા બે વર્ષ ઉપરાંતથી મળવાપાત્ર એસટી બસના લાભથી વંચિત રહેવા પામ્યા છે


User: DivyaBhaskar

Views: 1K

Uploaded: 2019-09-11

Duration: 00:46

Your Page Title