#modi #narendra શુ મોદી વિશે તમે આટલી વાતો જાણો છો ?

#modi #narendra શુ મોદી વિશે તમે આટલી વાતો જાણો છો ?

દેશ દુનિયામાં આવા ન જાણે કેટલા અસંખ્ય લોકો હશે જેમણે રાત્રે ઉંઘ માટે દવાથી લઈને અન્ય સાધનોની જરૂર પડતી હશે. પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એવા નથી. તેમની પથારી.. પર જતા જ માત્ર 30 સેકંડમાં ઉંઘ આવી જાય છે. તેઓ માત્ર સાઢા ત્રણ કલાક જ ઊંઘે છે. સવારે 5 વાગતા જ તેમની દિનચર્યા શરૂ થઈ જાય છે. જ્યારથી તેમણે પ્રધાનમંત્રીનુ પદ સાચવ્યુ છે ત્યારથી આજ સુધી તેમણે એક પણ રજા નથી લીધી.


User: Webdunia Gujarati

Views: 0

Uploaded: 2019-09-20

Duration: 02:41

Your Page Title