Video - જુઓ અનોખી બેંક - State Bank of tomato

Video - જુઓ અનોખી બેંક - State Bank of tomato

જી હા ટામેટાના વધતા ભાવને કારણે હવે ટામેટા બેંકના સમાચાર પણ વાયરલ થઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં ટામેટાના ભાવ આકાશ આંબી રહ્યા છે.. જેને લઈને વિપક્ષ પણ સરકાર પર સતત નિશાન સાધી રહ્યુ છે.. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ એક સમાચાર મુજબ ટામેટાના ભાવ વધવાના વિરોધમાં કોંગ્રેસે એક અનોખો પ્રયાસ અપનાવ્યો છે.


User: Webdunia Gujarati

Views: 0

Uploaded: 2019-09-20

Duration: 01:36

Your Page Title