Republic Day 2018: સેલિબ્રેટ કરો 69મો ગણતંત્ર દિવસ.. મિત્રોને મોકલો WhatsApp અને FB પર મેસેજ

Republic Day 2018: સેલિબ્રેટ કરો 69મો ગણતંત્ર દિવસ.. મિત્રોને મોકલો WhatsApp અને FB પર મેસેજ

દર વર્ષે ઈંડિયા ગેટ પર ખૂબ જ ધૂમધામથી ગણતંત્ર દિવસ ઉજવાય છે. આ સમારંભ આટલો શાનદાર હોય છે કે લોકો ટીવી પર પણ તેને પૂર્ણ જુએ છે. આ દિવસે br br બતાવવામાં આવતુ ભારતીય સેનાનુ શક્તિ પ્રદર્શન અને સુંદર પ્રદર્શની ભારત પર ગર્વ મહેસૂસ કરાવે છે. ફક્ત ભારતીય જ ન્હઈ પણ દુનિયાના સૌથી જાણીતા સર્ચ br br એંજિન ગૂગલ પણ ભારતના ગણતંત્ર દિવસના સન્માનમાં પોતાનુ ડૂડલ ભારતીય ત્રિંર્ગાને ત્રણ રંગોથી ભરી નાખે છે. આ આટલા ખાસ દિવસે લોકો પણ એકબીજાને br br મેસેજ આપીને શુભેચ્છા પાઠવે છે. તમે પણ તમારા મિત્રો અને સંબંધીઓને શુભેચ્છા આપો તેથી અમે તમને અહી 10 મેસેજ આપી રહ્યા હ્ચીએ. તેને આજ જ br br મોકલો અને મનાવો ભારતનો 69મો ગણતંત્ર દિવસ...


User: Webdunia Gujarati

Views: 5

Uploaded: 2019-09-20

Duration: 00:52