Hindu Dharm - શનિવારે ન કરવા જોઈએ આ કામ

Hindu Dharm - શનિવારે ન કરવા જોઈએ આ કામ

શાસ્ત્રોમાં જણાવામાં આવ્યું છે કે શનિવારે તેલની ખરીદી કરવી નહીં. તે ઉપરાંત પણ શનિવારે ઘણા કામોને કરવા અશુભ માનવામાં આવે છે અને તેનાથી શનિદેવ ગુસ્સે થાય છે. શનિવારે શનિદેવની પૂજા કરવામાં આવે છે, માટે આ દિવસે શનિદેવને ક્રોધિત કરવાની ભૂલ કરશો નહી.


User: Webdunia Gujarati

Views: 1

Uploaded: 2019-09-20

Duration: 01:53

Your Page Title