ધનની તંગી દૂર કરવા અષ્ટમી-નવમીએ કરો આ ઉપાય - - Navratri Upay

ધનની તંગી દૂર કરવા અષ્ટમી-નવમીએ કરો આ ઉપાય - - Navratri Upay

આપ સૌ જાણો છો કે નવરાત્રીનુ શુભ પર્વ ચાલી રહ્યુ છે. નવરાત્રિ પર્વને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ નવ દિવસ દેવી માની સાચા મનથી આરાધના કરવાથી પુણ્ય ફળ મળે છે. આવામાં જો અષ્ટમી અને નવમીના દિવસે કેટલાક ગુપ્ત ઉપાય કરવામાં આવે તો રૂપિયા પૈસા સહિત અન્ય સમસ્યાઓ દૂર થાય છે. તો શુ છે એ ઉઅપય આવો જાણીએ...


User: Webdunia Gujarati

Views: 6

Uploaded: 2019-09-20

Duration: 02:30

Your Page Title