આજે ધનતેરસ - જાણો પૂજાનુ શુભ મુહુર્ત પૂજા વિધિ, આજે ધનલાભ માટે રાશિ મુજબ શુ ખરીદવુ જોઈએ

આજે ધનતેરસ - જાણો પૂજાનુ શુભ મુહુર્ત પૂજા વિધિ, આજે ધનલાભ માટે રાશિ મુજબ શુ ખરીદવુ જોઈએ

ધનતેરસ પર પાંચ દેવતાઓ ગણેશજી મા લક્ષ્મી બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજા થાય છે. એવુ કહેવાય છે કે આ દિવસે ભગવાન ધનવન્તરીનો જન્મ થયો હતો જે સમુદ્ર મંથન દરમિયાન પોતાની સાથે અમૃત કળશ અને આયુર્વેદ લઈને પ્રગટ થયા હતા અને આ જ કારણ થી ભગવાન ધનવંતરીને ઔષધિના જનક પણ કહે છે.

User: Webdunia Gujarati

Views: 13

Uploaded: 2019-09-20

Duration: 02:50

Your Page Title