ધનની બરકત માટે તિજોરીમાં શું મૂકવુ શુ નહી

ધનની બરકત માટે તિજોરીમાં શું મૂકવુ શુ નહી

મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છીએ કે ધનની બરકત માટે તિજોરીમાં શુ મુકવુ શુ નહી તેના વિશે માહિતી. તિજોરી જ્યા પૈસા જ્વેલરી અને અન્ય બેશકિમતી વસ્તુઓ મુકવામાં આવે છે. તેથી આ સ્થાન ખૂબ જ પવિત્ર અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર હોવી જોઈએ.


User: Webdunia Gujarati

Views: 3

Uploaded: 2019-09-20

Duration: 03:38