શનિવારના દિવસે ખિસ્સમાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા

શનિવારના દિવસે ખિસ્સમાં મુકો આ એક વસ્તુ, શનિદેવની રહેશે અપાર કૃપા

વ્યક્તિ પર હાવી થનારા શનિગ્રહ વિશે તો આપ સૌ જાણતા જ હશો. જે વ્યક્તિ પર શનિ ગ્રહનો પડછાયો હોય છે એ વ્યક્તિના દિવસો ખરાબ ચાલવા માંડે છે. પણ જો વ્યક્તિ તેનો ઉપાય પણ કરતો રહે તો ખૂબ સહેલાઈથી તેના પરથી આ શનિની અવકૃપા દૂર થઈ જાય છે અને શનિની કૃપા વરસવા માંડે છે.


User: Webdunia Gujarati

Views: 0

Uploaded: 2019-09-20

Duration: 02:20

Your Page Title