પૂજાના સમયે કેમ પ્રગટાવવામાં આવે છે અગરબત્તી, કંઈ ધૂપ વધુ લાભકારી ? Gujarati Vastu

પૂજાના સમયે કેમ પ્રગટાવવામાં આવે છે અગરબત્તી, કંઈ ધૂપ વધુ લાભકારી ? Gujarati Vastu

મિત્રો આપ સૌ પૂજા કરતી વખતે અગરબત્તી તો જરૂર પ્રગટાવતા હશો પણ શુ આપ જાણો છો આ પૂજામાં જુદી જુદી અગરબત્તીનુ જુદુ જુદુ મહત્વ હોય છે. પૂજા સ્થળ ઘરનો એ ભાગ છે જ્યા પરિવારના સભ્ય રોજ પૂજા કરે છે. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે દરેક પોતાના ઘરમાં નાનકડુ પૂજા ઘર જરૂર બનાવે છે. વાસ્તુ મુજબ એકબાજુ જ્યા પૂજા રૂમ દ્વારા ઘરમાં સકારાત્મક ઉર્જા બને છે તો બીજી બાજુ ભગવાનની આગળ સવાર સાંજ અગરબત્તી પ્રગટાવવાથી અનેક ફાયદા પણ મળે છે. ચાલો આજે અમે તમને બતાવીએ છી કે વાસ્તુ મુજબ કંઈ ધૂપ પ્રગટાવવાથી કયો ફાયદો મળે છે.


User: Webdunia Gujarati

Views: 4

Uploaded: 2019-09-20

Duration: 03:10