ટ્રાફિકના નવા નિયમોને લઈને વધુ એક રાહતના સમાચાર.. જરૂર જાણો

ટ્રાફિકના નવા નિયમોને લઈને વધુ એક રાહતના સમાચાર.. જરૂર જાણો

રાજ્યના વાહનચાલકો માટે આજે વાહનવ્યવહાર વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરાઇ છે. હવે રાજ્યનો કોઇ પણ નાગરિક ડ્રાઇવિંગ ટેસ્ટ માટે ઓટોમેટિક કારનો ઉપયોગ કરી શકશે. એટલે કે, તમે લાયસન્સ કઢાવવા જાવ ત્યારે તમારી પાસે ગીયરવાળી ગાડી નહીં હોય તો પણ ચાલશે, તેના બદલામાં તમારે ઓટોમેટિગ કારનો ઉપયોગ કરી શકાશે.


User: Webdunia Gujarati

Views: 15

Uploaded: 2019-09-20

Duration: 04:39

Your Page Title