વડોદરામાં પાણી માટે વલખા મારતા રહીશોએ પાણીનો વેડફાટ થતાં કચેરીને તાળા માર્યા

વડોદરામાં પાણી માટે વલખા મારતા રહીશોએ પાણીનો વેડફાટ થતાં કચેરીને તાળા માર્યા

વડોદરાઃવડોદરા મહાનગર સેવા સદનના ખાડે ગયેલા તંત્રના કારણે એક તરફ પાણીનો વેડફાટ થઇ રહ્યો છે તો બીજી બાજુ લોકો પાણીવિના વલખા મારી રહ્યા છે પાણીવિના વલખા મારતા તાંદલજા વિસ્તારના રહીશોએ વોર્ડ નંબર-11ની કચેરીને તાળાં મારી દીધા હતા ભારે રોષે ભરાયેલા લોકોએ કોર્પોરેશન વિરૂધ્ધ ભારે સુત્રોચ્ચાર પણ કર્યા હતા


User: DivyaBhaskar

Views: 80

Uploaded: 2019-09-21

Duration: 01:28