વડાપ્રધાન મોદીનું ‘કી ઓફ હ્યૂસ્ટન’થી સન્માન કરાયું

વડાપ્રધાન મોદીનું ‘કી ઓફ હ્યૂસ્ટન’થી સન્માન કરાયું

વડાપ્રધાન મોદી આજે હાઉડી મોદી કાર્યક્રમ માટે NRG સ્ટેડિયમમાં પહોંચ્યા ત્યારે અહીં ઉપસ્થિત અમેરિકાના અગ્રણી નેતાઓએ પીએમ મોદીનું અભિવાદન કર્યું હતું હ્યૂસ્ટનના મેયરે તેમને એક ચાવી ભેટ કરી હતીઅને કહેવામાં આવ્યું હતું કે આ હ્યૂસ્ટન શહેરની ચાવી છે જે તમને આપી છે આ ચાવીની પ્રતિકૃતિ મોટી હતી


User: DivyaBhaskar

Views: 30

Uploaded: 2019-09-23

Duration: 01:31

Your Page Title