હારીજમાં 96 અગ્નિસંસ્કાર કરેલા મૃતકોને સુંદરકાંડ પાઠ કરી સમૂહ શ્રધ્ધાંજલી અપાઈ

હારીજમાં 96 અગ્નિસંસ્કાર કરેલા મૃતકોને સુંદરકાંડ પાઠ કરી સમૂહ શ્રધ્ધાંજલી અપાઈ

પાટણ: હારીજ ખાતે આવેલા મુક્તિધામ માં છેલ્લા એક વર્ષ દરમિયાન અગ્નિસંસ્કાર કરેલા 96 મૃતક સ્વજનોના પિતૃમોક્ષાર્થે સદગત આત્મા ની શાંતિ માટે શ્રાદ્ધ તર્પણ , પૂજાવિધિ, દ્રારાદૂધપાક પુરીની કાગવાસ નાખવામાં આવી હતી અને સમૂહ સુંદરકાંડ ના પાઠ કર્યા હતાં સ્વજનોની સમુહશ્રાદ્ધ તર્પણ પુજાવિધિ અને સુંદરકાંડમાં ભાગ લેવા સ્વજન મૃતકોના આશીર્વાદ મેળવવાના અનેરા અવસરમાં નગરના ભાઇઓ- બહેનો વડીલો મોટી સંખ્યામાં ભેગા લીધો હતો સ્વજનોના મોક્ષાર્થે શ્રદ્ધાંજલિના ઉપક્રમે પ્રજાપિતા બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર હારીજના કૈલાસ દીદી એ મૃત્યુ અને મુક્તિ તેમજ સતયુગ અને કળિયુગની સમીક્ષા દ્વારા મૃત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી


User: DivyaBhaskar

Views: 1

Uploaded: 2019-09-24

Duration: 00:54

Your Page Title