‘ઘુંઘરૂ’ સોંગ પર થીરકી બે ગર્લ્સ, ડાન્સ સ્ટેપ્સ પરથી નજર નહીં હટે તમારી

‘ઘુંઘરૂ’ સોંગ પર થીરકી બે ગર્લ્સ, ડાન્સ સ્ટેપ્સ પરથી નજર નહીં હટે તમારી

રિત્વિક રોશન અને ટાઇગર શ્રોફની ફિલ્મ વૉરના સોંગે ઘૂંગરૂ રિલીઝ થતાં જ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતુ આ સોંગનો ક્રેઝ યુવાઓનું ફેવરિટ બની ગયું છે ત્યારે ઈન્ટરનેટ પર પણ આ સોંગના ડાન્સ સ્ટેપ્સને ઘણાં લોકો ફોલો કરી રહ્યા છે ત્યારે ઈન્ટરનેટ પર બે ગર્લ્સે યલો ચેક્સ ફ્રોકમાં ધમાકેદાર ડાન્સ સ્ટેપ્સ કર્યા છેTeam Naach યૂ-ટ્યૂબ ચેનલ પર અપલોડ થયેલ આવીડિયોને 3 લાખ લોકોએ જોયો છે


User: DivyaBhaskar

Views: 2

Uploaded: 2019-09-25

Duration: 01:09