રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરની સાઇકલ ચોરી થઇ, દ્રશ્યો સીસીટીવીમાં કેદ

રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટરની સાઇકલ ચોરી થઇ, દ્રશ્યો સીસીટીવીમાં કેદ

રાજકોટ: રાજકોટની સિવિલ હોસ્પિટલમાંથી એક અજાણ્યો શખ્સ આબાદડોક્ટરની સાઇકલ ચોરી ગયો હતો ચોર સાઈકલ લઇને હોસ્પિટલની બહાર નીકળી ગયો હતોચોરીના આદ્રશ્યો હોસ્પિટલના સીસીટીવીમાં કેદ થયા હતા પોલીસે સીસીટીવી ચકાસીને તેના આધારે ધોળા દિવસે ડોક્ટરની સાઇકલ ચોરી કરનાર શખ્સની શોધખોળ હાથ ધરી છે


User: DivyaBhaskar

Views: 84

Uploaded: 2019-09-25

Duration: 00:44

Your Page Title