પવન અને ગાજવીજ સાથે રાજકોટમાં ધીમી ધારે, પડધરી પંથકમાં ધોધમાર વરસાદ

પવન અને ગાજવીજ સાથે રાજકોટમાં ધીમી ધારે, પડધરી પંથકમાં ધોધમાર વરસાદ

રાજકોટ:રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો અસહ્ય બફારા વચ્ચે બપોર બાદ રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો હતો પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો રાજકોટ શહેરમાં 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, ગોંડલ ચોકડી સહિતના વિસ્તારોમાં વીજળીના કાડાકા ભડાકા સાથે ધીમી ધારે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા જ્યારે લોધિકા, મેટોડા, પડધરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા


User: DivyaBhaskar

Views: 131

Uploaded: 2019-09-26

Duration: 01:08

Your Page Title