ડભોલી ચાર રસ્તા નજીક મહિલા પાસે લાયસન્સ મંગાતા હોબાળો,લોકોના ટોળા એકઠાં થયાં

ડભોલી ચાર રસ્તા નજીક મહિલા પાસે લાયસન્સ મંગાતા હોબાળો,લોકોના ટોળા એકઠાં થયાં

સુરતઃડભોલી ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ સાથે એક મહિલાની રકઝક થઈ હતી પોલીસે હેલમેટ લાયસન્સ ન હોવાથી મહિલાને અટકાવતાં હોબાળો મચી ગયો હતો અને લોકોના ટોળાં એકઠાં થઈ જતાં પોલીસની ગાડીઓ બોલાવવામાં આવી હતી બાદમાં મામલો થાળે પડ્યો હતો

User: DivyaBhaskar

Views: 289

Uploaded: 2019-09-27

Duration: 01:43

Your Page Title