દક્ષિણ ગુજરાતમાં આસોમાં અષાઢી માહોલ,સુરતના ઉધનામાં વરસાદી પાણી ભરાયા

દક્ષિણ ગુજરાતમાં આસોમાં અષાઢી માહોલ,સુરતના ઉધનામાં વરસાદી પાણી ભરાયા

સુરતઃઅપર એર સાઈક્લોનિક સરક્યુલેશનની અસર સાથે અરબ સાગરમાં લો પ્રેશર સક્રીય થતાં હવામાન વિભાગે આગામી બે દિવસ વરસાદની આગાહી કરી હતીજે મુજબ સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં વિતેલા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો હતો સુરતના ચોર્યાસી તાલુકામાં બે ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો જ્યારે ઉધના વિસ્તારમાં ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો


User: DivyaBhaskar

Views: 349

Uploaded: 2019-09-30

Duration: 01:22

Your Page Title