સહારા દરવાજા સોનિયા નગરમાં ચોરી, દીકરીના લગ્નના દાગીના ચોરો લઈ ગયા

સહારા દરવાજા સોનિયા નગરમાં ચોરી, દીકરીના લગ્નના દાગીના ચોરો લઈ ગયા

સુરતઃસહારા દરવાજા ખાતે આવેલા સોનિયા નગરમાં તસ્કરોએ હાથ સાફ કર્યો હતો એક ઘરના ગ્રાઉન્ડ ફ્લોરમાં પતરાંની પેટીમાં રહેલા દીકરીના લગ્નના ઘરેણા લઈને ફરાર થઈ ગયા હતા ઘટના અંગે ઘર માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છેસહારા દરવાજા પાછળ આવેલા નવા કમેલા વિસ્તારમાં સોનિયા નગરમાં સુબેદા ઈન્દ્રીશ મલિક(ઉવ35) પરિવાર સાથે રહે છે ગત 30મી સપ્ટેમ્બરના રોજ રાત્રે પતિની તબિયત ખરાબ હોવાથી પહેલાં માળે સૂવા ગયા હતા


User: DivyaBhaskar

Views: 231

Uploaded: 2019-10-01

Duration: 01:00

Your Page Title